અમદાવાદ પ્લેન ક્રેશ : ફલાઇટમાં સવાર 241 મુસાફરોના મોત, એકનો બચાવ, એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત
Air India Plane Crash: અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. જેની પુષ્ટિ એર ઇન્ડિયા દ્વારા કરાઇ છે. દુર્ઘટના બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું, જેમાં 24 લોકોના મોત થયા હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે.
અમદાવાદ પ્લેન ક્રેશ : ફલાઇટમાં સવાર 241 મુસાફરોના મોત, એકનો બચાવ, એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત
Reviewed by GK Exam Guruji
on
June 12, 2025
Rating:
No comments: