ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: 14 દેશો પર 40 ટકા સુધી ભારેખમ ટેક્સ, ભારતને લઈને પણ મોટી જાહેરાત

Trump

Trump Slaps Heavy Tariffs on 14 Nations : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ શાંત થયા બાદ હવે ફરી ટેરિફ યુદ્ધ ચર્ચામાં આવી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી જ દુનિયાભરના દેશોને ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે. જે બાદ કેટલાક દેશો સાથે અમેરિકાએ સમજૂતી કરી છે. જે દેશો સાથે સમજૂતી ના થઈ શકી તેમના પર વારાફરતી ભારે ટેરિફની જાહેરાત કરવામાં આવી રહી છે. સોમવારે અમેરિકાએ 14 દેશોને ટેરિફનો પત્ર પાઠવ્યો છે. 



ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: 14 દેશો પર 40 ટકા સુધી ભારેખમ ટેક્સ, ભારતને લઈને પણ મોટી જાહેરાત ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: 14 દેશો પર 40 ટકા સુધી ભારેખમ ટેક્સ, ભારતને લઈને પણ મોટી જાહેરાત Reviewed by GK Exam Guruji on July 07, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.