LRB Notification | ખાસ સૂચના




તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ લેવાયેલ લેખિત પરીક્ષામાં કોઇ ઉમેદવારને રોલ નંબર અથવા પ્રશ્ન પુસ્તીકા કોડ માં કોઇ ભુલ થઇ હોય તો તે અંગે અરજી આપવા માંગતા હોય તો “પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરીતા ઉધાનની બાજુમાં, સેકટર-૯, ગાંધીનગર” ખાતે તા.૧૫/૦૧/૨૦૧૯ નારોજ સાંજના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં (તા.૧૩/૦૧/૧૯ અને તા.૧૪/૦૧/૧૯ ની જાહેર રજા સિવાય) આપવાની રહેશે ત્યાર બાદ કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.



વધારે માહિતી માટે :- https://www.lrbgujarat2018.in/




LRB Notification | ખાસ સૂચના LRB Notification | ખાસ સૂચના Reviewed by GK Exam Guruji on January 13, 2019 Rating: 5

Post Comments

2 comments:

Powered by Blogger.