RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ


Complaint filed against RCB star bowler Yash Dayal : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમતા ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલ ચર્ચામાં આવ્યો છે. ગાઝિયાબાદની એક યુવતીએ યશ દયાલ પર માનસિક અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે યશ દયાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

RCB ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ RCB ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.



RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ Reviewed by GK Exam Guruji on July 07, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.