મસ્કને ટ્રમ્પ સાથે જીભાજોડી અને રાજકારણમાં એન્ટ્રી કરવી ભારે પડી, 24 કલાકમાં 1.31 લાખ કરોડ ગુમાવ્યા


Elon Musk And Donald Trump Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન, દક્ષિણ કોરિયા સહિત 14 દેશો પર નવો ટેરિફ ઝિંકવાની જાહેરાત કર્યા બાદ અમેરિકન શેર બજારમાં ધરખમ ઘટાડો થયો છે. બીજીતરફ  વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કને ટ્રમ્પ સાથે જીભાજોડી કરવી તેમજ ટ્રમ્પની વિરુદ્ધમાં નવી રાજકીટ પાર્ટી બનાવવાની જાહેરાત કરવી ભારે પડી છે. ટ્રમ્પ સાથે દુશ્મની કરનાર મસ્કની કંપની ટેસ્લાના શેર ક્રેશ થયા છે અને કંપનીએ 24 કલાકમાં 15.3 અબજ ડૉલર (લગભગ 1.31 લાખ કરોડ રૂપિયાથી વધુ)નું નુકસાન થયું છે. જ્યારથી ટ્રમ્પ સાથે શિંગડા ભેરવ્યા છે, ત્યારથી મસ્કની નેટવર્થમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે.



મસ્કને ટ્રમ્પ સાથે જીભાજોડી અને રાજકારણમાં એન્ટ્રી કરવી ભારે પડી, 24 કલાકમાં 1.31 લાખ કરોડ ગુમાવ્યા મસ્કને ટ્રમ્પ સાથે જીભાજોડી અને રાજકારણમાં એન્ટ્રી કરવી ભારે પડી, 24 કલાકમાં 1.31 લાખ કરોડ ગુમાવ્યા Reviewed by GK Exam Guruji on July 08, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.