ઈઝરાયલે ઈરાન પર શરૂ કર્યા હુમલા, તહેરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યાં


Israel attack on Tehran : મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઈઝરાયલે આ હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે અમે ઈરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાન ખુદ  પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે. 



ઈઝરાયલે ઈરાન પર શરૂ કર્યા હુમલા, તહેરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યાં ઈઝરાયલે ઈરાન પર શરૂ કર્યા હુમલા, તહેરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યાં Reviewed by GK Exam Guruji on June 12, 2025 Rating: 5

Post Comments

No comments:

Powered by Blogger.