ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનો મોટો નિર્ણય, દુનિયાના અનેક દેશોમાં એમ્બેસી બંધ


Israel announces embassy closure : ઈરાન પર ભીષણ હુમલા બાદ આજે શુક્રવારે (13 જૂન) ઈઝરાયલે દુનિયાભરમાં પોતાની એમ્બેસી બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ઈઝરાયલે પોતાના નાગરિકોને સતર્ક રહેવાની અને જાહેર સ્થળોએ યહુદી કે ઈઝરાયલી ચિન્હ ન બતાવવા અપીલ કરી છે. જેમાં દૂતાવાસની વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, ઈઝરાયલ હાલ કોઈપણ પ્રકારની કોન્સ્યુલર સેવાઓ પૂરી પાડશે નહીં. તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન કરેલી એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 78 લોકોના માત નીપજ્યા છે, જ્યારે 329થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

ઈઝરાયલની સરકારે જનતાને કરી અપીલ



ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનો મોટો નિર્ણય, દુનિયાના અનેક દેશોમાં એમ્બેસી બંધ ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનો મોટો નિર્ણય, દુનિયાના અનેક દેશોમાં એમ્બેસી બંધ Reviewed by GK Exam Guruji on June 13, 2025 Rating: 5

Post Comments

No comments:

Powered by Blogger.