IND vs ENG: રિષભ પંતને પગમાં થઈ ઈજા, પહેલા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 264/4

Image Source: IANS

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો આજે(23 જુલાઈ) પહેલો દિવસ હતો. પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 264 રન બનાવી લીધા છે.



IND vs ENG: રિષભ પંતને પગમાં થઈ ઈજા, પહેલા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 264/4 IND vs ENG: રિષભ પંતને પગમાં થઈ ઈજા, પહેલા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 264/4 Reviewed by GK Exam Guruji on July 23, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.