‘ઈરાન ખતમ થઈ ગયું છે, તેને કોઈ નાણાં નહીં મળે’, તેહરાન સાથે ડીલ મામલે ટ્રમ્પનું નિવેદન

Donald Trump On Tehran: તેહરાન સાથે ડીલ મામલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે જાહેર કર્યું કે, ઈરાન ખતમ થઈ ગયું છે અને વચન આપ્યું હતું કે તેહરાનને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી નાણાં મળશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે, યુદ્ધે દેશની લશ્કરી ક્ષમતાઓનો નાશ કર્યો છે અને તેને હવાઈ દળ, નૌકાદળ અથવા મહત્ત્વપૂર્ણ ડિફેન્સ સિસ્ટમ વિના છોડી દીધું છે.
તેહરાન સાથે ડીલ મામલે ટ્રમ્પનું નિવેદન
ટ્રુથ સોશિયલ પરની ઘણી પોસ્ટ્સમાં ટ્રમ્પે રાજકીય વિરોધીઓની ટીકાને ફગાવી દેતા કહ્યું હતું કે, 'યુદ્ધથી ઈરાનની લશ્કરી શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
‘ઈરાન ખતમ થઈ ગયું છે, તેને કોઈ નાણાં નહીં મળે’, તેહરાન સાથે ડીલ મામલે ટ્રમ્પનું નિવેદન
Reviewed by GK Exam Guruji
on
June 19, 2026
Rating:
No comments: