મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી: 5 કલાકમાં 99 મિમી વરસાદથી જળબંબોળ, ઠેર ઠેર પાણી ભરાયા


Mumbai Rain Updates : સમગ્ર મહારાષ્ટ્રમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) સત્તાવાર રીતે પહોંચી ગયું છે. મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ ભારે વરસાદનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલ રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ લબાલબ છે અને વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે.

અંધેરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત, BMC એ સબવે કર્યો બંધ

ભારે વરસાદને કારણે મુંબઈનો અંધેરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે.



મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી: 5 કલાકમાં 99 મિમી વરસાદથી જળબંબોળ, ઠેર ઠેર પાણી ભરાયા મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી: 5 કલાકમાં 99 મિમી વરસાદથી જળબંબોળ, ઠેર ઠેર પાણી ભરાયા Reviewed by GK Exam Guruji on June 23, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.