હવામાન વિભાગનું 4 દિવસનું એલર્ટ, જાણો કયાં રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ

IMD Monsoon Alert : હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ દેશભરમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ સંજોગો સર્જાયા છે, જેના કારણે આગામી 1 થી 2 દિવસમાં કેરળમાં વિધિવત ચોમાસું બેસી જશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલ તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગ, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે. આગામી 2 થી 5 દિવસમાં તે કેરળ અને તમિલનાડુમાં એન્ટ્રી કરે તેવા એકદમ સાનુકૂળ સંજોગો વચ્ચે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે.
ગુજરાતમાં ત્રણ દિવસનું એલર્ટ
બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી 2થી 4 જૂન દરમિયાન વાતાવરણ બદલાશે અને તાપમાન 4 ડિગ્રી સુધી ગગડશે.
હવામાન વિભાગનું 4 દિવસનું એલર્ટ, જાણો કયાં રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ
Reviewed by GK Exam Guruji
on
June 01, 2026
Rating:
No comments: