3.25 લાખ કરોડની મેગા ડીલ: 114 રાફેલ વિમાનોની ખરીદી માટે LoR આપી ભારતે રચ્યો ઈતિહાસ


India 114 Rafale Deal : ભારતે વાયુસેના (IAF) ની તાકાત અને લડાયક ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો કરવા માટે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ લડાયક વિમાનોની ખરીદી માટે આશરે 3.25 લાખ કરોડ રૂપિયાના મોટા સરકારી કરારનો વિનંતી પત્ર (LOR) મોકલી દીધો છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે 114 માંથી 94 રાફેલ વિમાનો ભારતમાં જ તૈયાર કરવામાં આવશે, જેનાથી દેશના સંરક્ષણ ઉત્પાદન (Defense Production) ને બહુ મોટો વેગ મળશે.

PM મોદીની ફ્રાન્સ મુલાકાત પહેલા મોટો નિર્ણય

સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે મંત્રાલયના એક્વિઝિશન ડિપાર્ટમેન્ટે આ ઓફિશિયલ વિનંતી પત્ર ફ્રેન્ચ સરકારને મોકલ્યો હતો.



3.25 લાખ કરોડની મેગા ડીલ: 114 રાફેલ વિમાનોની ખરીદી માટે LoR આપી ભારતે રચ્યો ઈતિહાસ 3.25 લાખ કરોડની મેગા ડીલ: 114 રાફેલ વિમાનોની ખરીદી માટે LoR આપી ભારતે રચ્યો ઈતિહાસ Reviewed by GK Exam Guruji on June 01, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.