ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન

Shreyas Iyer India T20 Captain: ભારતીય ક્રિકેટમાં ટી20 ટીમની કેપ્ટનશીપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રેયસ અય્યરને ભારતના ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તે વર્તમાન ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની જગ્યાએ ટીમની કમાન સંભાળશે.
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
Reviewed by GK Exam Guruji
on
June 04, 2026
Rating:
No comments: