રાજેશ એક્સપોર્ટની રૂ. 15.15 લાખ કરોડની આવકના આંકડા ખોટા? સોનાના સામ્રાજ્ય પાછળ છુપાયેલી માયા જાળ


The Unraveling of Rajesh Exports: એક સમયે જે કંપનીની સફળતા કોર્પોરેટ જગતમાં ઉદાહરણરૂપ ગણાતી હતી, જેણે પ્રતિષ્ઠિત સ્વિસ રિફાઇનરી ખરીદીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો હતો, તે ‘રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ’ આજે ભારતીય ઇતિહાસના સૌથી મોટા વિવાદમાં ફસાઈ છે. સેબી દ્વારા કંપની અને તેના પ્રમોટર-ચેરમેન રાજેશ મહેતા પર રૂ. 15.15 લાખ કરોડની આવકની હેરાફેરી અને છેતરપિંડીના આરોપસર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે. આ આંકડો એટલો વિશાળ છે કે તે કેટલાય નાના દેશોના જીડીપી કરતા પણ વધારે છે. આ પગલાં પછી રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં કડાકો બોલી ગયો છે, જ્યારે રાજેશ મહેતા રટણ કરી રહ્યા છે કે, ‘મારી કંપનીની આવક સાચી છે, અમે કંઈ ખોટું કર્યું નથી.



રાજેશ એક્સપોર્ટની રૂ. 15.15 લાખ કરોડની આવકના આંકડા ખોટા? સોનાના સામ્રાજ્ય પાછળ છુપાયેલી માયા જાળ રાજેશ એક્સપોર્ટની રૂ. 15.15 લાખ કરોડની આવકના આંકડા ખોટા? સોનાના સામ્રાજ્ય પાછળ છુપાયેલી માયા જાળ Reviewed by GK Exam Guruji on June 04, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.