પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ, 21 મેંના રોજ વોટિંગ

Falta Assembly Repoll: દક્ષિણ 24 પરગણાની ફલતા વિધાનસભા બેઠક પર 29 એપ્રિલ, 2026ના રોજ થયેલા મતદાનમાં ગંભીર ગેરરીતિ અને લોકશાહી પ્રક્રિયામાં દખલગીરી બાદ ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. પંચે મતદાન રદ કરીને 21 મે, 2026ના રોજ તમામ 285 પોલિંગ બૂથો પર ફરીથી મતદાન કરાવવાની જાહેરાત કરી છે. આ એક વિધાનસભા બેઠક માટે મતોની ગણતરી 24 મેના રોજ થશે.
સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી કરવા પગલું: ચૂંટણી પંચ
ચૂંટણી પંચે પંચે જણાવ્યું છે કે 144 ફલતા વિધાનસભા મતવિસ્તારના તમામ 285 મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવામાં આવશે.
પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ, 21 મેંના રોજ વોટિંગ
Reviewed by GK Exam Guruji
on
May 02, 2026
Rating:
No comments: