ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટના: ખેલાડીઓને લઈ જતું પ્લેન તૂટી પડ્યું, 5 લોકોના કરુણ મોત

Texas Plane Crash : અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ પાંચ લોકોના મોત નીપજ્યા છે. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો ખેલાડીઓ હતા, જેઓ એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
દુર્ઘટનાની વિગતો
ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે રાત્રે આશરે 11 વાગ્યે વિમ્બરલી શહેર પાસે સર્જાયો હતો. આ સ્થળ ઓસ્ટિનથી લગભગ 65 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે.
ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટના: ખેલાડીઓને લઈ જતું પ્લેન તૂટી પડ્યું, 5 લોકોના કરુણ મોત
Reviewed by GK Exam Guruji
on
May 01, 2026
Rating:
No comments: