અમેરિકા-ઈરાન વચ્ચે ફરી મંત્રણાની તૈયારી! વિદેશ મંત્રી અરાઘચી ઈસ્લામાબાદ જવા રવાના, USએ જુઓ શું કહ્યું

US-Iran Peace Talks in Islamabad : અમેરિકા-ઈરાનના યુદ્ધવિરામ વચ્ચે હવે ઈસ્લામાબાદમાં ફરી શાંતિ મંત્રણા યોજાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ માટે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આજે મોડી રાત્રે ઈસ્લામાબાદ પહોંચવાના છે. અરાઘચી પાકિસ્તાનની મુલાકાત બાદ ઓમાન અને રશિયા પણ જવાના છે. આ વિદેશ પ્રવાસમાં દ્વિપક્ષીય મુદ્દાઓ, ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયલની તાજેતરની સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના છે.
અરાઘચી ત્રણ દેશોના પ્રવાસે રવાના
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી મંત્રણાની તૈયારી! વિદેશ મંત્રી અરાઘચી ઈસ્લામાબાદ જવા રવાના, USએ જુઓ શું કહ્યું
Reviewed by GK Exam Guruji
on
April 24, 2026
Rating:
No comments: