મહાયુદ્ધની આશંકા? 3 યુદ્ધજહાજ દ્વારા અમેરિકાએ કરી ઘેરાબંધી, તેહરાનમાં ધડાકા વચ્ચે ઈઝરાયલ એક્ટિવ


US Deploys 3rd Aircraft Carrier to Gulf : મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. અમેરિકાએ ઈરાન સામે તેની સૈન્ય તાકાત વધારતા ખાડી વિસ્તારમાં પોતાનું ત્રીજું વિશાળ યુદ્ધપોત તૈનાત કર્યું છે. બીજી તરફ, ઈરાનની રાજધાની તેહરાનમાં મોડી રાત્રે થયેલા ધડાકાઓએ સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી દીધી છે.

અમેરિકાની 'ત્રિશક્તિ' તૈનાત

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ કરી છે કે 'USS જ્યોર્જ એચડબલ્યુ બુશ' હિંદ મહાસાગર પાર કરીને ખાડી તરફ આગળ વધી રહ્યું છે.



મહાયુદ્ધની આશંકા? 3 યુદ્ધજહાજ દ્વારા અમેરિકાએ કરી ઘેરાબંધી, તેહરાનમાં ધડાકા વચ્ચે ઈઝરાયલ એક્ટિવ મહાયુદ્ધની આશંકા? 3 યુદ્ધજહાજ દ્વારા અમેરિકાએ કરી ઘેરાબંધી, તેહરાનમાં ધડાકા વચ્ચે ઈઝરાયલ એક્ટિવ Reviewed by GK Exam Guruji on April 23, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.