ચીને ઈરાનને ‘મિસાઈલ કેમિકલ’ની ભેટ મોકલી ! જહાજ જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો કટાક્ષ, બેઈજિંગે આક્ષેપો નકાર્યા


US-China Iranian Ship Controversy : અમેરિકાની સેનાએ ઓમાન સાગરમાં મિસાઈલ કેમિકલ ભરેલું ઈરાની જહાજ જપ્ત કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ગંભીર આક્ષેપ કર્યો છે, તો ચીને પણ આક્ષેપોનો વળતો જવાબ આપ્યો છે. વાસ્તવમાં ઈરાની જહાજમાં મિસાઈલ નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ સામગ્રી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને અમેરિકા અને ચીન વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે.

યુદ્ધમાં આવું થાય છે : ટ્રમ્પનો ચીન પર કટાક્ષ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મિસાઈલ કેમિકલ મામલે પ્રતિક્રિાય આપીને ચીન પર કટાક્ષ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ‘અમે એક જહાજ પકડ્યું છે, તેમાં ખતરનાક ચીજો હતી, કદાચ તે ચીને આપેલી ભેટ હતી.



ચીને ઈરાનને ‘મિસાઈલ કેમિકલ’ની ભેટ મોકલી ! જહાજ જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો કટાક્ષ, બેઈજિંગે આક્ષેપો નકાર્યા ચીને ઈરાનને ‘મિસાઈલ કેમિકલ’ની ભેટ મોકલી ! જહાજ જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો કટાક્ષ, બેઈજિંગે આક્ષેપો નકાર્યા Reviewed by GK Exam Guruji on April 21, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.