રૂ.22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે... પેટ્રોલમાં 100% ઈથેનૉલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું નિવેદન


Nitin Gadkari On Ethanol Blending : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલમાં ઈથોનૉલનું મિશ્રણ વધારવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને ક્રૂડ ઓઈલના પુરવઠામાં આવેલી નબળાઈને જોતા ભારતે હવે 100 ટકા ઈથેનોલ મિશ્રણ તરફ આગળ વધવું જોઈએ.

ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની જરૂરિયાત

ઈન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જીના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, ‘પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે આપણે ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છીએ. અત્યારે આપણે આપણી જરૂરિયાતનું 87 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરીએ છીએ, જેની પાછળ અંદાજે 22 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.



રૂ.22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે... પેટ્રોલમાં 100% ઈથેનૉલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું નિવેદન રૂ.22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે... પેટ્રોલમાં 100% ઈથેનૉલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું નિવેદન Reviewed by GK Exam Guruji on April 21, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.