લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું કહ્યું

Parliament Session : લોકસભાના વિશેષ સત્રમાં આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. મહિલા અનામત અને સીમાંકન માટે આજે (17 એપ્રિલ) લોકસભામાં બંધારણીય સુધારા (Constitution Amendment Bill) વિધેયક પર મતદાન કરાયું હતું, પરંતુ બે તૃતિયાંશ બહુમતી ના મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. હવે બિલ મુદ્દે અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.
અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દીધો: રાહુલ ગાંધી
લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ કહે છે કે, 'અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દીધો છે.
લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું કહ્યું
Reviewed by GK Exam Guruji
on
April 17, 2026
Rating:
No comments: