અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ભારતને મોટો ફટકો, અર્થતંત્રની યાદીમાં ગગડીને ચોથાથી છઠ્ઠા સ્થાને પહોંચ્યું


- જાપાન અને બ્રિટન ચોથા અને પાંચમા સ્થાને આવ્યા

- ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર 2026માં 6.5 ટકા રહેવાની સંભાવના: યુદ્ધ ચાલુ રહે તો વૃદ્ધિદર ઘટશે

Iran and USA War Effect on India : અમેરિકા-ઇરાન યુદ્ધની ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર થઈ છે. તેના કારણે એક સમયે વિશ્વનું ચોથા નંબરનું ભારતીય અર્થતંત્ર હવે છઠ્ઠા નંબરનું ઇકોનોમી બની ગયું છે. આમ તે બે સ્થાન નીચે ઉતરી ગયું છે.



અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ભારતને મોટો ફટકો, અર્થતંત્રની યાદીમાં ગગડીને ચોથાથી છઠ્ઠા સ્થાને પહોંચ્યું અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ભારતને મોટો ફટકો, અર્થતંત્રની યાદીમાં ગગડીને ચોથાથી છઠ્ઠા સ્થાને પહોંચ્યું Reviewed by GK Exam Guruji on April 16, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.