અજાણ્યાની બેગ પકડતા પહેલા 100 વાર વિચારજો! માલદીવમાં આ કેસમાં ઝડપાયા તો આજીવન કેદ અથવા મોતની સજા


India Advisory On Maldives Drug Laws : ભારતીય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ માલદીવનો પ્રવાસ કરનારા ભારતીયો માટે 23 એપ્રિલે ચેતવણીરૂપ એડવાઈઝરી જાહેર કરી છે. આમાં માલદીવમાં કડક કરાયેલા એન્ટી-ડ્રગ્સના કાયદાઓ ઉલ્લેખ કરીને ભારતીયોને માહિતી અપાઈ છે. માલદીપ સરકારે માર્ચ-2026માં ‘ડ્રગ્સ એક્ટ’ (નશીલા પદાર્થો સાથે જોડાયેલા કાયદા)માં ફેરફાર કર્યા છે. હવે ત્યાં ડ્રગ્સના ગુનાઓ હેઠળ અપાતી સજા વધુ કડક કરવામાં આવી છે.

સામાન્ય ડ્રગ્સ સાથે પકડાશો તો પણ માલદીવમાં કડક સજા



અજાણ્યાની બેગ પકડતા પહેલા 100 વાર વિચારજો! માલદીવમાં આ કેસમાં ઝડપાયા તો આજીવન કેદ અથવા મોતની સજા અજાણ્યાની બેગ પકડતા પહેલા 100 વાર વિચારજો! માલદીવમાં આ કેસમાં ઝડપાયા તો આજીવન કેદ અથવા મોતની સજા Reviewed by GK Exam Guruji on April 25, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.