VIDEO : ઈરાનનો ભયાનક હુમલો : ઈઝરાયલમાં કેમિકલ લીક થતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર


Iran Major Attack on Israel : ઈરાને ઈઝરાયલના મુખ્ય કેમિકલ ઈન્ડસ્ટ્રીયલ હબ પર બેલેસ્ટિક મિસાઈલ ઝિંકીને મોટી તબાહી મચાવી છે. આ હુમલામાં ભીષણ આગ લાગવાની સાથે ઝેરી કેમિકલ લીક થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. લીકની ઘટના બાદ ઈઝરાયલે લોકોને ઘરની બારીઓ બંધ રાખવાની તાત્કાલીક સૂચના આપી છે.

કેમિકલ લીકની આશંકા બાદ સુરક્ષા એજન્સીએ હાઈ એલર્ટ પર

મીડિયા રિપોર્ટ મુજબ ઈરાને દક્ષિમ ઈઝરાયલમાં નિયોત હોવાવ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મિસાઈલ ઝિંકતા ભીષણ આગ લાગી છે.



VIDEO : ઈરાનનો ભયાનક હુમલો : ઈઝરાયલમાં કેમિકલ લીક થતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર VIDEO : ઈરાનનો ભયાનક હુમલો : ઈઝરાયલમાં કેમિકલ લીક થતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર Reviewed by GK Exam Guruji on March 29, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.