ઝેલેન્સ્કી મિડલ ઈસ્ટના પ્રવાસે જતાં જ રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 270 ડ્રોન વડે હુમલો, 5 મોત

Russia attack on Ukrian : રશિયાએ સમગ્ર રાત યુક્રેન પર 270 થી વધારે ડ્રોનથી હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા હતાં તેમ યુક્રેનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ દરમિયાન યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ અચાનક યુએઇનો પ્રવાસ કર્યો છે. યુક્રેન અરબ દેશોને ઇરાનનાં હુમલાઓથી બચાવવામાં મદદ કરવા માટે પોતાની ડ્રોન ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ ઉપલબ્ધ કરાવવા માંગે છે.

ઓડેસાના વડા સેરહી લિસાકે જણાવ્યું હતું કે રાતના સમયે રશિયાએ કરેલા હુમલામાં ઓડેસામાં બે લોકોનાં મોત થયા છે અને અન્ય 11 લોકો ઘાયલ થયા છે.



ઝેલેન્સ્કી મિડલ ઈસ્ટના પ્રવાસે જતાં જ રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 270 ડ્રોન વડે હુમલો, 5 મોત ઝેલેન્સ્કી મિડલ ઈસ્ટના પ્રવાસે જતાં જ રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 270 ડ્રોન વડે હુમલો, 5 મોત Reviewed by GK Exam Guruji on March 28, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.