MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ

MCX Today Gold and Silver Rate : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ઉભા થયેલા ભયંકર સંકટ તેમજ અમેરિકન ફેડરલ રિઝર્વ બેંકના નિર્ણય બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. બીજીતરફ સંઘર્ષની અસરો ક્રૂડના ભાવ પર પણ જોવા મળી છે. બ્રેંટ ક્રૂડ અને WTI ક્રૂડની કિંમતો પણ ગગડી છે.
સોનાના ભાવમાં 5000ની ઉથલ-પાથલ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ગોલ્ડ એપ્રિલ ફ્યૂચરના ભાવમાં રૂપિયા 5000ની ઉથલપાથલ જોવા મળી છે.
MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ
Reviewed by GK Exam Guruji
on
March 20, 2026
Rating:
No comments: