ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે સ્વિત્ઝર્લેન્ડનો મોટો નિર્ણય, અમેરિકાને હથિયારો આપવા પર લગાવી રોક


Switzerland Arms Export Ban : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડ સરકારે અમેરિકાને મોટો ઝટકો આપીને હથિયારો આપવા પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. રાજકીય મતભેદો અને યુદ્ધની સ્થિતિમાં નિષ્પક્ષ રહેવાના હિતને મહત્ત્વ આપીને સ્વિટ્ઝરલેન્ડે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ હથિયારોની નિકાસને મંજૂરી આપશે નહીં.

અમેરિકાને હથિયારોની નિકાસ બંધ : સ્વિત્ઝર્લેન્ડ

સ્વિસ સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ઈરાન સાથેના યુદ્ધમાં સામેલ કોઈપણ દેશને યુદ્ધ દરમિયાન હથિયાર નિકાસનું લાયસન્સ નહીં આપવામાં આવે. આ અંતર્ગત અમેરિકાને પણ હાલમાં યુદ્ધમાં વપરાતા હથિયારો મોકલવાની મંજૂરી આપી શકાય તેમ નથી.



ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે સ્વિત્ઝર્લેન્ડનો મોટો નિર્ણય, અમેરિકાને હથિયારો આપવા પર લગાવી રોક ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે સ્વિત્ઝર્લેન્ડનો મોટો નિર્ણય, અમેરિકાને હથિયારો આપવા પર લગાવી રોક Reviewed by GK Exam Guruji on March 20, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.