BREAKING: 'કાયરો અમે તમને યાદ રાખીશુ...', ઓઇલના વધતા ભાવોને લઈને NATO દેશો પર ભડક્યા ટ્રમ્પ


Donald Trump Statement on NATO: ઈરાન યુદ્ધમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મામલે ઘેરાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ NATO દેશ પર ફરી ભડક્યાં છે. દુનિયાભરમાં વધતાં ડીઝલ-પેટ્રોલના ભાવોને લઈને નાટો દેશો પર ઠીકરું ફોડ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ કરી છે અને નાટોના સાથીઓને ફટકાર લગાવી છે. ટ્રમ્પે કહ્યું કે, નાટોના દેશ પરમાણુ શક્તિવાળા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ નહોતા થવા ઈચ્છતા.




BREAKING: 'કાયરો અમે તમને યાદ રાખીશુ...', ઓઇલના વધતા ભાવોને લઈને NATO દેશો પર ભડક્યા ટ્રમ્પ BREAKING: 'કાયરો અમે તમને યાદ રાખીશુ...', ઓઇલના વધતા ભાવોને લઈને NATO દેશો પર ભડક્યા ટ્રમ્પ Reviewed by GK Exam Guruji on March 20, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.