'યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરૂં થઈ જશે, ઈરાનમાં ટાર્ગેટ કરવા માટે કંઈ બચ્યું નથી', ટ્રમ્પનું મોટું નિવેદન
![]() |
Image Source: IANS
West Asia Conflict: મિડલ ઈસ્ટમાં સંઘર્ષ સતત વધી રહ્યો છે. દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (11 માર્ચ) ફરી એકવાર દાવો કર્યો હતો કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે.
'યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરૂં થઈ જશે, ઈરાનમાં ટાર્ગેટ કરવા માટે કંઈ બચ્યું નથી', ટ્રમ્પનું મોટું નિવેદન
Reviewed by GK Exam Guruji
on
March 11, 2026
Rating:

No comments: