આજનો દિવસ ઈરાન માટે સૌથી ભયાનક સાબિત થશે : અમેરિકન સંરક્ષણ મંત્રીની ધમકી

US-Iran War Update : અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલા વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો ભીષણ હુમલો કરશે. બીજીતરફ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ધમકી આપી છે કે, ‘અમે તેઓના હાડકાં તોડી રહ્યા છે.’ નેતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમનો ઉદ્દેશ્ય ઈરાનની સરકારને સત્તા પરથી હટાવવાનો છે, જેથી ઈરાની લોકોને દમનમાંથી આઝાદી મળી શકે.
ઈરાન પર ભયાનક હુમલો થશે : હેગસેથની ચેતવણી
આજનો દિવસ ઈરાન માટે સૌથી ભયાનક સાબિત થશે : અમેરિકન સંરક્ષણ મંત્રીની ધમકી
Reviewed by GK Exam Guruji
on
March 10, 2026
Rating:
No comments: