ટ્રમ્પના ટાર્ગેટ પર કોણ? પાકિસ્તાન-વેનેઝુએલામાં મોટું ઓપરેશન કરનાર ખતરનાક ટીમને ઈરાન મોકલશે

Trump Plans Iran Ground Mission : અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યું છે. સતત ડ્રોન અને મિસાઈલો ઝિંકતા ઈરાનની સ્થિતિ બદતર થઈ ગઈ છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં વધુ ભયાનક ઓપરેશન પાર પાડવાની યોજના બનાવી દીધી છે અને આ માસ્ટરપ્લાનમાં ઈઝરાયલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.
ટ્રમ્પ લાદેનને ઠાર કરનાર, માદુરોની ધરપકડ કરનાર ટીમને ઈરાન મોકલશે
સૂત્રો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) હવે ઈરાનમાં જમીન ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપી શકે છે. વર્ષ 2011માં અમેરિકાની ખતરનાક એલીટ ટીમે પાકિસ્તાનમાં ‘ઓપરેશન લાદેન’ પાર પાડ્યું હતું, જેમાં ઓસામા બિન લાદેન ઠાર કરાયો હતો.
ટ્રમ્પના ટાર્ગેટ પર કોણ? પાકિસ્તાન-વેનેઝુએલામાં મોટું ઓપરેશન કરનાર ખતરનાક ટીમને ઈરાન મોકલશે
Reviewed by GK Exam Guruji
on
March 09, 2026
Rating:
No comments: