BIG NEWS: સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીય સહિત 2ના મોત

Iran Missile Attack
Image : 'X' Twitter

Iran Missile Attack on Saudi Arabia: સાઉદી અરેબિયાના દક્ષિણ પશ્ચિમ સરહદી શહેર નાજરાન પર ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીયો સહિત 2 લોકોના મોત થયા છે. આ મિસાઈલ હુમલામાં ઘણા લોકો ઘાયલ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



BIG NEWS: સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીય સહિત 2ના મોત BIG NEWS: સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીય સહિત 2ના મોત Reviewed by GK Exam Guruji on March 08, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.