ટ્રમ્પનો વધુ એક મોટો દાવો, 'અમે ઈરાનના ટોપ લીડર સાથે વાત કરી, 5 દિવસમાં થઈ શકે છે ડીલ'


America Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક દાવો કર્યો છે કે, અમેરિકાએ ઈરાનના ટોપ લીડર સાથે વાત કરી છે. ટૂંક સમયમાં જ સમાધાન થવાની આશા છે. આજે ફોન પર વાતચીત થઈ શકે છે. તેઓ પણ ડીલ કરવા ઈચ્છે છે. ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવી શકે. ઈઝરાયલ અમારા નિર્ણયથી ખુશ થશે.



ટ્રમ્પનો વધુ એક મોટો દાવો, 'અમે ઈરાનના ટોપ લીડર સાથે વાત કરી, 5 દિવસમાં થઈ શકે છે ડીલ' ટ્રમ્પનો વધુ એક મોટો દાવો, 'અમે ઈરાનના ટોપ લીડર સાથે વાત કરી, 5 દિવસમાં થઈ શકે છે ડીલ' Reviewed by GK Exam Guruji on March 23, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.