US સુપ્રીમ કોર્ટ સાથેના વિવાદમાં PM મોદી અને ભારત-અમેરિકા ડીલનો ઉલ્લેખ, જાણો શું બોલ્યા ટ્રમ્પ

Donald Trump On PM Modi And India-US Trade Deal : અમેરિકાની સુપ્રીમ કોર્ટે ‘ટ્રમ્પ ટેરિફ’ને ગેરકાયદે ગણાવતો ચુકાદો આપ્યા બાદ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ખૂબ નારાજ થયા છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિરાશાન ગણાવવાની સાથે જજોની પણ આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ટેરિફનો વિરોધ કરનારા જજોની ઝાટકણી કાઢી છે, તો તરફેણ કરનારા જજોનો આભાર માન્યો છે.
ટ્રમ્પે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે ટેરિફ વિરુદ્ધનો ચુકાદો આપ્યાના થોડા સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) વ્હાઈટ હાઉસમાં તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
US સુપ્રીમ કોર્ટ સાથેના વિવાદમાં PM મોદી અને ભારત-અમેરિકા ડીલનો ઉલ્લેખ, જાણો શું બોલ્યા ટ્રમ્પ
Reviewed by GK Exam Guruji
on
February 20, 2026
Rating:
No comments: