સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ટ્રમ્પ ભડક્યા, વધુ ટેરિફ ઝિંકવાની ધમકી આપી, જજોની પણ ટીકા કરી


Donald Trump vs US Supreme Court On Global Tariff : અમેરિકાની સુપ્રીમ કોર્ટે આજે (20 ફેબ્રુઆરી) વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર ગણાવતો પ્રમુખ ટ્રમ્પ ખુબ નારાજ થયા છે. તેમણે ચુકાદાનો જવાબ આપતા સુપ્રીમ કોર્ટ અને જજોની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, તેમને આવા ચુકાદની આશા ન હતી, તેમની પાસે હજુ અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગયું છે, તેથી અમે વધુ 10 ટકા ટેરિફ ઝિંકીશું.



સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ટ્રમ્પ ભડક્યા, વધુ ટેરિફ ઝિંકવાની ધમકી આપી, જજોની પણ ટીકા કરી સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ટ્રમ્પ ભડક્યા, વધુ ટેરિફ ઝિંકવાની ધમકી આપી, જજોની પણ ટીકા કરી Reviewed by GK Exam Guruji on February 20, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.