‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ

India US Trade Deal : ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંકેત આપ્યો છે કે, ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડૉલર (લગભગ 41 લાખ કરોડ રૂપિયા)નો માલસામાન ખરીદશે. આ મહાસોદાની બ્લુપ્રિન્ટ પર માર્ચમાં મહોર વાગવાની સંભાવના છે. આ ડીલમાં સૌથી વધુ ઊર્જા, હાઈ-ટેક ઉપકરણ અને એવિએશન સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
ક્રૂડ તેલ અને કોલસાની ખરીદીના સ્રોતો વધારવા જરૂરી
મુંબઈમાં એક કાર્યક્રમમાં પીયૂષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે, ભારત ઊર્જાની જરૂરીયાત પૂરી કરવા માટે થોડા દેશો પર નિર્ભર રહેવા માંગતું નથી.
‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ
Reviewed by GK Exam Guruji
on
February 18, 2026
Rating:
No comments: