અમદાવાદ: બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા, 17 કરોડ કેશ, 35 કરોડનું સોનું મળ્યું


Income Tax Raid: અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે કથિત બેનામી વ્યવહારોની જાણ થતાં બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર દરોડા પાડયા છે. તપાસ દરમિયાન બેનામી મિલકતો, હવાલા લેવડદેવડ અને અન્ય નાણાકીય અનિયમિતતાઓના પુરાવા મળ્યા છે. 

17 કરોડ કેશ, 35 કરોડના દાગીના જપ્ત: સૂત્ર

સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઈન્કમ ટેક્સ વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ 60 બેંક લોકરમાંથી અત્યાર સુધીમાં 50 લોકર ખોલાયા છે, જેમાં 17 કરોડ કેશ તો અંદાજિત 35 કરોડ રૂપિયાના સોના-દાગીના મળ્યા છે, જેને વિભાગે જપ્ત કર્યા છે. 



અમદાવાદ: બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા, 17 કરોડ કેશ, 35 કરોડનું સોનું મળ્યું અમદાવાદ: બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર  ઈન્કમ ટેક્સના દરોડા, 17 કરોડ કેશ, 35 કરોડનું સોનું મળ્યું Reviewed by GK Exam Guruji on February 19, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.