VIDEO : ડ્રુઝ નાગરિકોને બચાવવા ઈઝરાયલનું ભયાનક અભિયાન, સીરિયાના સંરક્ષણ મંત્રાલય પર કર્યો ડ્રોન એટેક


Syria Civil War : ઈઝરાયલનું હમાસ-ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે, થોડા દિવસ પહેલા ઈરાન સાથે 12 દિવસનું યુદ્ધ કર્યું હતું અને હવે ઈઝરાયલી સેના સીરિયામાં આક્રમક બની રહી છે. મધ્ય-પૂર્વના અનેક દેશ વચ્ચે યુદ્ધ, હિંસા સહિતની ઘટનાઓ બની રહી છે, ત્યારે ઈઝરાયલી સેનાએ સીરિયામાં ભયાનક હુમલા શરૂ કરી દીધા છે. તાજેતરની ઘટનામાં ઈઝરાયલે સીરિયન સંરક્ષણ મંત્રાલયની બિલ્ડિંગ પર ડ્રોનથી હુમલો કર્યો છે.

સીરિયામાં સંરક્ષણ મંત્રાલયની બિલ્ડિંગ પર ડ્રોનથી હુમલો

મીડિયા રિપોર્ટ મુજબ ઈઝરાયલી સેનાએ બુધવારે (16 જુલાઈ) સીરિયાની રાજધાની દમિશ્કમાં સંરક્ષણ મંત્રાલયના એન્ટ્રી ગટ પર હુમલો કર્યો છે.



VIDEO : ડ્રુઝ નાગરિકોને બચાવવા ઈઝરાયલનું ભયાનક અભિયાન, સીરિયાના સંરક્ષણ મંત્રાલય પર કર્યો ડ્રોન એટેક VIDEO : ડ્રુઝ નાગરિકોને બચાવવા ઈઝરાયલનું ભયાનક અભિયાન, સીરિયાના સંરક્ષણ મંત્રાલય પર કર્યો ડ્રોન એટેક Reviewed by GK Exam Guruji on July 16, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.