'ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ', ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત
India-US Trade Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા કે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર હવે ટૂંક સમયમાં જ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, આ પ્રસ્તાવિત કરાર હેઠળ અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં વધુ પહોંચ મળશે, જે અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલી વેપાર કરારને સમાન હશે.
ભારત અને અમેરિકા આ વ્યાપાર કરાર માટે વાતાઘાટો કરી રહ્યા છે, જેથી બંને દેશો વચ્ચે ટેરિફ 20 ટકાથી ઓછો રાખી શકાય. ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, અમે ઇન્ડોનેશિયાની સાથે એક કરાર કર્યો છે..
'ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ', ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત
Reviewed by GK Exam Guruji
on
July 16, 2025
Rating:
No comments: