જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાં અથડામણ, સુરક્ષાદળોએ આડેધડ ગોળીબાર કરી રહેલા આતંકીઓને ઘેર્યા


Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ બેથી ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હોવાની માહિતી સામે આવી છે. અથડામણને લઈને ભારતીય સેનાએ કહ્યું કે, ‘ગુપ્ત માહિતી મળ્યા બાદ કિશ્તવાડના કંજલ માંડૂ વિસ્તારમાં શોધખોળ અભિયાન શરૂ કરી દેવાયું છે. આ દરમિયાન જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથમાણ શરૂ થઈ છે.’

આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કર્યો



જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાં અથડામણ, સુરક્ષાદળોએ આડેધડ ગોળીબાર કરી રહેલા આતંકીઓને ઘેર્યા જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાં અથડામણ, સુરક્ષાદળોએ આડેધડ ગોળીબાર કરી રહેલા આતંકીઓને ઘેર્યા Reviewed by GK Exam Guruji on July 02, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.