BREAKING: બ્રાઝિલમાં હૉટ એર બલૂન આગ લાગ્યા બાદ ક્રેશ; 8 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત


Hot-air balloon crashes in Brazil: બ્રાઝિલમાં હૉટ એર બલૂન ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. જ્યારે અન્ય કેટલાક ઈજાગ્રસ્ત થયા છે.



BREAKING: બ્રાઝિલમાં હૉટ એર બલૂન આગ લાગ્યા બાદ ક્રેશ; 8 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત BREAKING: બ્રાઝિલમાં હૉટ એર બલૂન આગ લાગ્યા બાદ ક્રેશ; 8 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત Reviewed by GK Exam Guruji on June 21, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.