અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ, કેલિફોર્નિયાએ કહ્યું- ટ્રમ્પે હદ પાર કરી


California Sues Trump : અમેરિકાના લોસ એન્જલસમાં ઈમિગ્રેશનના કાયદાઓ વિરુદ્ધ હિંસક દેખાવો થઈ રહ્યા છે. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બે હજાર નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના આદેશ આપ્યા હતા. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ સામે જ કેસ કરી દેવાયો છે. રાજ્યના ગવર્નરનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા સંભાળવામાં તેઓ સક્ષમ છે અને ટ્રમ્પે તેમાં દખલ આપવાની જરૂર નથી. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ, કેલિફોર્નિયાએ કહ્યું- ટ્રમ્પે હદ પાર કરી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ, કેલિફોર્નિયાએ કહ્યું- ટ્રમ્પે હદ પાર કરી Reviewed by GK Exam Guruji on June 09, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.