રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા

Raja raghuvanshi

Raja Raghuvanshi Murder Case : રાજા રઘુવંશી હત્યા કેસથી સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રસરી છે. આ કેસમાં સતત નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાકાંડમાં સામેલ ચારેય આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ રાજા રઘુવંશીની હત્યા અને હત્યા પછી મૃતદેહને ઊંડી ખીણમાં ફેંકી દેવાની કબૂલાત કરી છે. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશીને મુખ્ય આરોપી તરીકે વર્ણવવામાં આવી છે.



રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા Reviewed by GK Exam Guruji on June 10, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.