ગુજરાતના 10 ડેમ 100 ટકા ભરાયા, 15 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ
Gujarat's Dams Updates : ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે, ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 15 જેટલા ડેમને લઈને હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 28 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતા ઍલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
206 ડેમમાં સંગ્રહ શક્તિના 45.
ગુજરાતના 10 ડેમ 100 ટકા ભરાયા, 15 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ
Reviewed by GK Exam Guruji
on
June 23, 2025
Rating:
No comments: