'આજે અમે ઈરાન પર ફરી બહુ મોટો હુમલો કરીશું', અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ચેતવણી


Trump Oval Office Iran Statement 2026 : અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પે (Donald J. Trump) આજે વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસ(Oval Office)માં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ઈરાન સામે સીધા યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકી સેના આજે ફરી ઈરાન પર સૈન્ય હુમલાઓ (Airstrikes) શરૂ કરશે, અને આ વખતે અમે ઈરાન પર 'અત્યંત ભયાનક અને કડક પ્રહાર' (Attack them very hard) કરીશું.'

ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ઑર્ગેનાઇઝેશન(OSINTdefender)ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓવલ ઑફિસમાં પત્રકારોને સંબોધતા આક્રમક અંદાજમાં કહ્યું કે, 'અમે ગઈકાલે રાત્રે પણ ઈરાન પર બહુ મોટો અને જોરદાર પ્રહાર કર્યો હતો, અને આજે ફરી અમે તેમની પર તેવો જ ભયાનક હુમલો કરવા જઈ રહ્યા છીએ.



'આજે અમે ઈરાન પર ફરી બહુ મોટો હુમલો કરીશું', અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ચેતવણી 'આજે અમે ઈરાન પર ફરી બહુ મોટો હુમલો કરીશું', અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ચેતવણી Reviewed by GK Exam Guruji on June 10, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.