'ટ્રમ્પે દરેક પ્રકારના પૈંતરા અપનાવી લીધા...', અમેરિકા સાથેની ડીલ અંગે મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન


Iran and USA News : અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની સમજૂતી પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કરી દીધા છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને પણ આ ડીલ પર સહી કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે હવે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. 

શું કહ્યું ખામેનેઈએ? 

મોજતબા ખામેનેઈએ કહ્યું કે અમેરિકા સાથે થયેલા MoU અંગે મારા મનમાં અમુક વાંધા અને શંકા હતી પણ તેમ છતાં મેં આ ડીલને મંજૂરી આપી દીધી.



'ટ્રમ્પે દરેક પ્રકારના પૈંતરા અપનાવી લીધા...', અમેરિકા સાથેની ડીલ અંગે મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન 'ટ્રમ્પે દરેક પ્રકારના પૈંતરા અપનાવી લીધા...', અમેરિકા સાથેની ડીલ અંગે મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન Reviewed by GK Exam Guruji on June 18, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.