ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ

- વધતી મોંઘવારી વચ્ચે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે મે મહિનાના આંકડા જાહેર કર્યા
- એપ્રિલમાં પુરૂષોમાં 5.1 ટકા રહેલો બેકારીનો દર મેમાં વધીને 5.4 ટકા જ્યારે મહિલાઓમાં પણ બેકારીનો દર એપ્રિલના 5.4થી વધી 5.6 ટકા થયો
ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ
Reviewed by GK Exam Guruji
on
June 16, 2026
Rating:
No comments: