VIDEO : સાઈ સુદર્શનનું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ થઈ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ


Sai Sudharsan Unique Hit Wicket Unwanted Record : આઈપીએલ 2026ના ક્વોલિફાયર-2 મહામુકાબલામાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ મેચમાં ગુજરાતની જીતના હીરો રહેલા ઓપનર સાઈ સુદર્શને શાનદાર પ્રદર્શન કરતા 32 બોલમાં 1 સિક્સ અને 8 ફોરની મદદથી 58 રનની મહત્વની ઈનિંગ રમી હતી. જોકે, આ મેચમાં અડધી સદી ફટકારવા છતાં સુદર્શન એક અત્યંત શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી બેઠો છે. તે આઈપીએલના ઈતિહાસમાં સતત બીજી વખત અને કુલ 3 વખત 'હિટ વિકેટ' આઉટ થનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.




VIDEO : સાઈ સુદર્શનનું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ થઈ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ VIDEO : સાઈ સુદર્શનનું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ થઈ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ Reviewed by GK Exam Guruji on May 29, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.