'ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ', RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન

RSS General Secretary On India Pakistan Talks: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 'આપણે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા હંમેશા ખુલ્લા રાખવા જોઈએ. રાષ્ટ્રની રક્ષા અને સુરક્ષા જરૂરી છે પરંતુ સાથે જ આપણે વાતચીતના દરવાજા બંધ ન રાખવા જોઈએ.'
એક રસ્તો ખુલ્લો રાખો
ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઇન્ટરવ્યૂમાં દત્તાત્રેય હોસબાલેએ સ્પષ્ટ શબ્દોમાં મત રાખતા કહ્યું કે, 'અટલજી અને વર્તમાન સરકારે વાતચીત કરી હતી.
'ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ', RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન
Reviewed by GK Exam Guruji
on
May 12, 2026
Rating:
No comments: