ભારતમાં હેન્ટાવાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો પણ ક્રૂઝ પર હોવાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત


Hantavirus low risk WHO: તાજેતરમાં એક ક્રૂઝ શિપ પર બે ભારતીય નાગરિકો પણ હોવાના અહેવાલો મળતા ખળભળાટ મચી ગયો છે. કોરોનાકાળ બાદ વાઇરસના નામે લોકોમાં ડર પેદા થવો સ્વાભાવિક છે, પરંતુ આ મામલે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) અને WHO(વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)એ રાહતના સમાચાર આપ્યા છે.

શું ભારત માટે આ જાહેર સ્વાસ્થ્યનો ખતરો છે?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી(NIV)ના ડાયરેક્ટર ડૉ. નવીન કુમારે જણાવ્યું છે કે, આ કેસો છૂટાછવાયા (Isolated) જણાય છે.



ભારતમાં હેન્ટાવાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો પણ ક્રૂઝ પર હોવાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત ભારતમાં હેન્ટાવાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો પણ ક્રૂઝ પર હોવાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત Reviewed by GK Exam Guruji on May 08, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.